દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગામે ગટર અને કચરાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાય છે આ ગટર અને કચરાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે જેને લઇને સામાજિક કાર્યકર અને સ્થાનિકે ગટરને કચરાને લઈને વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયો સ્થાનિક એ સાંજે પાંચ વાગ્યાથી આપેલ છે