સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા દર વર્ષે યોજાતી અલખ યાત્રા આ વખતે પણ ભવ્ય રીતે યોજાઈ રહી છે. સાવરકુંડલા થી સતાધાર સુધી નીકળતી આ યાત્રામાં હજારો ભક્તો તથા હજારથી વધુ વાહનચાલકો ભાગ લે છે. પ્રસંગે ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાની વાણી દ્વારા ભક્તોને આજે ૧ કલામે પ્રેરણા આપતો વિડીઓ શેર પણ થયો છે.