એક વિડીયો વાયરલ થયો હતો જેમાં 3 મહિલાઓ ને ખુલ્લા કરી ને મારવામાં આવેલ છે આ મામલે ACP પલસાણા એ વધુ માહિતી આપી હતી,ACP ના જણાવ્યા અનુસાર કૂતરા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, મામલે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમ ACP એ જણાવ્યું હતું