બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બરોલીયા ની ગાંધીનગર ખાતે બદલી થતાં આજરોજ એસ.પી કચેરી ખાતે વિદાય સમારો યોજાયો કિશોર બરોલીયા ને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી આ વિદાય સમારોહમાં બોટાદ જિલ્લા ડીવાયએસપી મહર્ષિ રાવલ,એ.એ.સૈયદ,મનિષા દેસાઈ સહિત બોટાદ જિલ્લા ના પી.આઈ,પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને એસ.પી ની ગાડીને રસી વડે પોલીસ કર્મચારીઓએ ખેંચીને વિદાય આપવામાં આવી હતી..