અમદાવાદ નિકોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લોકોને એકઠા કરવા સુરેન્દ્રનગર જિલ્લામાંથી 30 જેટલી એસટી બસ તંત્ર દ્વારા ફાળવવામાં આવી હતી જેને લઇ મુસાફરો અને દૈનિક અપ ડાઉન કરતા મુસાફરોને ભારે અલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મુસાફરોને ભારે અલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો