પાલનપુરના બાદરપુરા ખોડલા ગામે ધારાસભ્ય અનિકેતનભાઈ ઠાકર અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે ચૌધરીની અધ્યક્ષતામાં અંબાજી જતા માઈભક્તો માટે સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો છે આ અંગે જાણકારી ધારાસભ્યના કાર્યાલય દ્વારા આજે રવિવારે સાંજે સાત કલાક આસપાસ અપાઈ છે.