વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ધી નીલકમલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ના રહીશો પુષ્પાબેન વાઘેલા તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ ને સાથે રાખીને સોસાયટીમાં રહેતા બંગલા નંબર 16 માં ચાલતી ડોગ હોસ્ટેલ બાબતે આજરોજ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી કે બંગલા નંબર 16 માં રહેતા અમન દેસાઈ ગેરકાયદેસર ડોગ હોસ્ટેલ ચલાવે છે ગંદકી અને આરોગ્યને અસર થાય છે વરિષ્ઠ નાગરિકો તથા બાળકો તથા મહિલાઓને ખૂબ જ તકલીફ થતી હોય VMC કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.