Download Now Banner

This browser does not support the video element.

રાજુલા: રાજુલા ભાજપ શાસિત નગરપાલિકા સામે કોંગ્રેસ આગેવાન ટીંકુભાઈ વરૂનો શાબ્દિક પ્રહાર –વીડિયો થયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ

Rajula, Amreli | Sep 6, 2025
રાજુલા નગરપાલિકા સામે છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર બેઠા છે. તેમની મુખ્ય માંગણીઓ અંગે નગરપાલિકા તરફથી ઉકેલ ન મળતા આંદોલન ઉગ્ર બન્યું છે.આ આંદોલનને હવે કોંગ્રેસ પક્ષનો ખુલ્લો ટેકો મળ્યો છે. કોંગ્રેસ આગેવાન ટીંકુભાઈ વરૂએ આજે બપોરે 1 વાગ્યે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરી ભાજપ શાસિત નગરપાલિકા સામે શાબ્દિક પ્રહાર કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us