સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક (SP) તરીકે ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ. ગોહિલના આગમન બાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પદભાર સંભાળતા પહેલાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ