સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતોની બેઠક યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા જોકે બટાકા પકાવતા ખેડૂતો મોટાભાગે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકા નું ઉત્પાદન કરતા હોય છે જોકે ખેડૂતો જે કંપનીઓ સાથે કરાર કરતા હોય છે તે કંપનીઓ અને ખેડૂતો વચ્ચે બટાકાના ઉત્પાદન સુધી અનેક વિસંગતતાઓનો ખેડૂતો સામનો કરતા હોય છે જો કે આ તમામ વીસંગતતાઓ બાબતે કોર કમિટી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો જો કે આ સમગ્ર બાબતે ખેડૂત અગ્ર