Download Now Banner

This browser does not support the video element.

શહેરની એલસીબી અને પેરોલ ફ્લો સ્કવોર્ડની ટીમે જુના બંદર વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, છ ઇસમોને ઝડપી પાડ્યા

Bhavnagar City, Bhavnagar | Sep 3, 2025
ભાવનગર એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે છ ઇસમોને ઝડપી પાડી ચોરીનો અનડીટેક ગુન્હો શોધી કાઢ્યો છે. જુના બંદર વિસ્તારેથી એલ્યુમીનીયમની નાની-મોટી એંગલો તથા પતરાનો અંદાજીત ૪૪૦ કિ.ગ્રા. જથ્થો અને ટાટા લોડીંગ ફોર વ્હીલ મળી કુલ રૂ.૧,૮૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. પકડાયેલા ઇસમોમાં ચોરી કરનાર તેમજ ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બંનેનો સમાવેશ થાય છે.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us