ભુજનું બસ સ્ટેશન બેટમાં ફેરવાયું,કચ્છમાં આજે મેઘમહેર પૂર્વ પશ્ચિમ કચ્છમાં સાર્વત્રિક વરસાદ,ભારે વરસાદના કારણે પાણી ભરવાની શરૂઆત,ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા,ઘૂંટણ સમાં પાણી બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા,બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જતા એસટી બસ ઉપર સીધી અસર