Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: લુખ્ખાઓની લુખ્ખાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો, પોલીસને દારૂની બાતમી આપવાની શંકાના આધારે મવડી નજીક યુવક પર હુમલો કરાયો

Rajkot, Rajkot | Sep 9, 2025
પોલીસને દારૂની બાતમી આપવાની શંકાના આધારે મવડી રોડ નજીક આવેલ ભક્તિધામ સોસાયટી -2માં રહેતા દિલીપભાઈ નામના 35 વર્ષીય યુવક પર તેમની સામે રહેતા ચાર શખ્સો દ્વારા હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફે આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ તેમનું નિવેદન નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us