જામનગર મનપામાં શાસક પક્ષના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશનરને લખ્યો પત્ર, ખુદ શાસક પક્ષના નગરસેવકના જ મનપામાં કામ થતા ન હોવાનો પત્રમાં કરાયો આક્ષેપ, વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખતા ખળભળાટ મચી ગયો, ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરી હોવા છતાં કામો થતાં નથી