માંગરોળ તાલુકામાં શેરડીના પાકમાં અતિશય વરસાદ અને યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે ચાલુ વર્ષે સતત 90 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો ડાંગર સિવાય બીજા કોઈ કૃષિ પાકોની વાવણી કરી શક્યા નથી ત્યારે ડાંગર અને શેરડી માત્ર બે જ કૃષિ પાકો ખેડૂતો પાસે છે તેમાં વાઈટ ફ્લાઈં નો ઉપદ્રવ દિન પ્રતિ દિન વધતા ખેડૂતો પ્રાઇમાલી તરફ જઈ રહ્યા છે