વેરાવળ ખાતે રાહત દરે આરોગ્યની સેવા આપતી વિશ્વની સૌથી જૂની સંસ્થા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના આરોગ્ય ભવન ખાતે એક દિવસીય ગણપતિ દાદાના પૂજા અર્ચન કરી રાષ્ટ્ર ભાવના સાથે શાંતિ સલામતી અને સર્વેનું આરોગ્ય સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી હતી.કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભાવના સાથે શાંતિ, સલામતી અને સર્વેના આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે ડેન્ટિસ્ટ વિભાગમાં ટ્રેઇની તરીકે માનદ સેવા આપનાર ડો.નું સન્માન પત્રથી સન્માન કરાયું હતુ