વેરાવળના ભીડીયા બંદરે 17 માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી.ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારે ખારવા સમાજના માછીમારોની સાથે કોળી સમાજના પણ ઘણા માછીમારો જોડાયેલા છે.જેથી ભીડીયા બંદર ખાતે પ્રથમ વખત આ કાર્યક્રમ યોજવાથી સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ ઉપસ્થિત આગેવાનોએ વ્હેલ શાકના બચાવ અને જતન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.નાયબ વન સંરક્ષક અધિકારીએ આપી વિગતો