ખીજડીપ્લોટમાં બગીચામાં શૌચાલય અને યુરિનલ સુવિધાનો અભાવ છે. જેથી ભોજેશ્વર પ્લોટ યોગ ગૃપના સભ્યોએ મહાનગરપાલિકાને ઢંઢોળવા નવતર વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. જેમાં અલગ-અલગ પ્રકારના સૂત્રો સાથેના પોસ્ટરો તૈયાર કર્યા હતાઅને બાગ માં જ રેલી કાઢી પોતાનો વિરોધ કર્યો હતો.