પલસાણા ચાર રસ્તા ખાતે વધતા ટ્રાફિક ભારણને નિયંત્રિત કરવા માટે કડોદરા ચાર રસ્તાની જેમ અંડરપાસ બનાવવા બાબતે વિગતવાર રજૂઆત કરી હતી. આ ઉપરાંત, તેમણે મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે નંબર 48 અને હજીરાથી ધૂળિયા જતા નેશનલ હાઈવે નંબર 53ના અન્ય પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી હતી. જેમાં નીતિન ગડકરીએ જણાવ્યું છે કે પત્ર મને મળ્યો છે. અને આ બાબતની તપાસ કરીને કાર્યવાહી કરાવી રહ્યો છું.