હાલોલમાં આવેલ એકમાત્ર દેવડેમ ખાતે શનિવારના રોજ ભારે વરસાદ થતા દેવ ડેમ ખાતે 128 મી.મી.વરસાદ એટલે કે 5.12 ઇંચ જેટલો વરસાદ થયો હતો. તંત્ર દ્વારા રૂલ લેવલને જાળવવા અર્થે ચાર ગેટ 1, મીટર ખોલી તેના દ્વારા 12813 ક્યુસેક પાણી નદીના નિચાણ વાળા વિસ્તારોમાં છોડવામાં આવ્યું હતુ જેની માહિતી તા.30 ઓગસ્ટ શનિવારના રોજ રાત્રે 9 પ્રાપ્ત થઇ હતી