સિંહ દંપતીનો વધુ એક વિડીઓ સામે આવ્યો.કોડીનારના છાછર ગામે વાડી વિસ્તારમાં રહેઠાણ કરતું સિંહ દંપતી નજીકના ગોવિંદપુર ભંડારિયા ગામ પહોંચ્યું.ગોવિંદપુર ભંડારિયા ગામના વાડી વિસ્તારના રસ્તા પર સિંહ દંપતી રસ્તા પર જ બેસી જતા ખેડૂતો ને વાડી પર જવું મુશ્કેલ બન્યું.સ્થાનિક યુવાનોએ મોબાઇલ કેમેરામાં વિડિઓ કેદ કર્યા.સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ.