હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ અંતર્ગત બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા એ મસમોટા પોલીસ કાફલા સાથે બોટાદ શહેરના જાહેર માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કર્યું આ ફૂટ પેટ્રોલિંગમાં DYSP મહર્ષિ રાવલ સહિત PI,PSI અને મસમોટો પોલીસ કાફલો જોડાયો હતો સમગ્ર બોટાદ શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા આ ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું..