વોર્ડ નંબર 10 માં આવતા ખુશ્બુ નગર,રહેમતનગર,આતીફ નગર ખાતે રોડ રસ્તા અને ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નો તેમજ ઈદ એ મિલાદ નો તહેવાર હોઈ સમગ્ર તાંદલજા ના રોડ રસ્તા ના ખાડા પુરાયા નથી જેથી આજરોજ તાંદલજા ના રહીશોએ વોર્ડ નંબર 10 ની કચેરી ખાતે અશફાક મલિક ની આગેવાની માં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કોર્પોરેશન અધિકારી આશાબેન ને ઉગ્ર રજૂઆતમાં બોલાચાલી ના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.