વોર્ડ નં ૧૨ મા સુવિધામા વધારો, તવા હોટેલ વાડી ગલી કુદરત એપાર્ટમેન્ટ સામે પાણી ની લાઈન નુ કામ ચાલુ, તવા હોટેલ પાસે પેચ વર્ક નુ કામ ચાલુ, ટીટોડી વાડી ના ગેટ પાસે પેચ વર્ક નુ કામ ચાલુ,બંગલાવાડી રોડ મા ગ્રીટ નખાવેલ, બંગલાવાડી મમડિયા મદ્રાશા પાછળ ૫ લાખ ના ખર્ચે દીવાલ નુ કામ ચાલુ કરાવેલ.