પાલનપુરના ચડોતર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમ નો આવતીકાલે બપોરે એક કલાકે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવાનું છે ત્યારે આ ઉદઘાટન સમારોહને લઈ અને ગઈકાલે છ કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ ચડોતર બનાસકમલમ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી