રવિવારના 5:30 કલાકે બનેલી ઘટના મુજબ ધરમપુર વિધાનસભામાં આવતા રોણવેલ ગામ પાસે પસાર થઈ રહેલો ટ્રક સામાન ભરીને જઈ રહ્યો હતો. જે દરમિયાન સ્ટેરીંગ પરથી ચાલકે કાબૂમાવતા ટ્રક રસ્તાની સાઈડે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતોહ આ ઘટનામાં ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. કોઈને જાન હાનિ કે ઈજા થઈ ન હતી.