માંગરોળ તાલુકાના કાલેજ ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ આત્મા પ્રોજેક્ટ જુનાગઢ દ્વારા કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ તેમાં કાલેજ ગામના અને આજુબાજુ ના ગામોના ૧૨૦ જેટલા ખેડૂત ભાઈઓ હજાર રહેલા તેમજ આત્મા પ્રોજેક્ટ જૂનાગઢથી ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટશ્રી પરમાર સંદીપ સાહેબ ગુજરાત પ્રાકૃતિક બોર્ડમાંથી લાખાણી હાર્દિક સાહેબ અને નિવૃત બાગાયત અધિકારી ડો. વરમોરા સાહેબ તેમજ કાલેજ ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ ભરડા અને CRP બ