Download Now Banner

This browser does not support the video element.

વેરાવળ પંથકમાં આજે ફરી મેઘરાજાનું આગમન,વાતાવરણમાં ઠંડક પ્રસરી,ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

Veraval City, Gir Somnath | Sep 6, 2025
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે આજે ફરી મેઘરાજાનું આગમન થયું.ગઈકાલે વેરાવળ અને સુત્રાપાડા પંથકમાં બે - બે ઇંચ વરસાદ ખાબક્યો હતો અને બપોર બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.ત્યારે આજે ફરી બપોરથી મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us