Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ખેલ મહાકુંભ-૨૦૨૫ માં ભાગ લેવા માટે નર્મદા જિલ્લાના ખેલાડીઓ તા. ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે

Nandod, Narmada | Sep 7, 2025
કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે, અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નવદુર્ગા હાઇસ્કુલની બાજુમાં એસ.ટી ડેપો પાછળ, રાજપીપલા, જિ-નર્મદા પરથી પોતાના વયજુથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.
Read More News
T & CPrivacy PolicyContact Us