This browser does not support the video element.
અમદાવાદ શહેર: બોપલ VIP રોડ પરથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, 41 ઇ-સિગારેટ સાથે યુવકની ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2025
અમદાવાદમાં SMCની ટીમે સાઉથ બોપલના VIP રોડ પરથી યુવકને ઈ-સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગુરુવારે 2 વાગ્યાની આસપાસ જયશ્રી રામ પાન પાર્લર નજીકથી ઇસમની ધરપકડ કરાઇ. SMCની ટીમે તપાસ કરતાં યુવક પાસેથી 41 ઇ-સિગારેટ મળી આવી. તપાસમાં સામે આવ્યું કે, યુવકને મુંબઇનો સપ્લાયર જથ્થો સપ્લાય કરતો હતો...પોલીસે ઈ- સિગારેટનો જથ્થો કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે..