વેરાવળના સમસ્ત ખારવા સમાજ દ્વારા ભાદરવા સુદ અગિયારસના દિવસે ખારવા સમાજના આરાધ્ય દેવ રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી.હિન્દુ - મુસ્લિમ સહિત વિવિધ સમાજો અને સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા કરાયું સ્વાગત.ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ તમામનો આભાર વ્યકત કરી આપી પ્રતિક્રિયા