ગુરૂવાર નાં રોજ બનેલી દુઃખદ ઘટના ને પગલે તારીખ 6/9/2025 શનિવાર નાં રોજ સવારે સાડા દસ વાગ્યે આમ આદમી પાર્ટી ઓ બી સી મોરચા નાં પ્રદેશ પ્રમુખ પિયુષ ભાઈ પરમાર ની આગેવાની માં ચા બજાર થી પગપાળા ચાલી ને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવાનું હોય માંગરોળ નાં જાગૃત લોકો ને જોડાવા અપીલ