વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ડાંગસીયા વસાહતના મુખ્ય માર્ગ પર આવેલ સ્કૂલ પાસે પાણી ભરાઈ રહેતા જાગૃત નાગરિક વિનોદભાઈ જાદવ એ મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલ પાસે પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ગંદા અને ખરાબ પાણીમાં જવાથી રોગચાળાની પીટી વિદ્યાર્થીઓને સેવાઈ રહી છે ત્યારે ત્યાં પાણીનો નિકાલ ગંદકી અને કચરાના ઢગો ની સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે કરી રજૂઆત