વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા તાવ શરદી ખોસી જેવા દર્દીઓ નો ઘસારો જોવા મળ્યો હતો વડગામ આરોગ્ય કેન્દ્ર મા હાલમા રોજીંદી 300 થી 400 વધુ દર્દીઓ ની ઓપેડી રહેતી હોય છે એવુ આરોગ્ય કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યુ હતુ વડગામ તાલુકાના ગામડાઓમાં ગંદકી અને પાણી ના ભરાવ થતો હોય ત્યાં વધુ મચ્છર નો ઉપદ્રવ ન થાય તે માટે દવાનો સટકાવ કરવામાં આવે એવી લોકો માગ ઉઠવા પામી છે