અપવાદ રૂપે પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંશાધનો તેમજ પોલીસ વિભાગના અભિપ્રાયના આધારે અત્રેથી આપવામાં આવલી પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુકિતુ આપવામાં આવી છે. આ જાહેરનામાની અમલવારી તા.01/08/2025થી તા.30/09/2025 દરમિયાન કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.