બાતમી આધારે અલગ-અલગ ટીમો બનાવી બાતમીવાળા ઘરમા તપાસ કરતા બાદલભાઇ વસાવા ને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ના પ્લા.ના ક્વાટરીયા નગ-૧૯૨૦ કી.રૂ.૨,૮૮,૦૦૦/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે પકડી પાડી, તેમજ (૧) રાકેશ વસાવા રહે.મોલગી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરી બંને વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કર્યો છે.