Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: ડીસીપીક્રાઈમ તરીકે ચાર્જ સંભાળતા ઝોન 2 જગદીશ બાંગરવા, અપરાધી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા શહેરીજનો સીધો સંપર્ક સાધી શકશે

Rajkot, Rajkot | Aug 29, 2025
ઝોન ટુ જગદીશ બાંગરવાએ ડીસીપી ક્રાઈમ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ સમયે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,કોઈપણ શહેરીજન તેમની આસપાસ થતી અપરાધી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા માટે તેમનો સીધો સંપર્ક કરી શકે છે. આ અંગે ત્વરિત યોગ્ય પગલા લઈ અપરાધીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us