જ્યાં મકાન ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે કે આ મકાન ભયજનક છે. આ મકાનમાં પ્રવેશ કરવો નહી. આ મકાનથી દૂર રહેવું, એમ સ્પષ્ટ હુકમ હોવા છતાં બારડોલી તાલુકાના સિંગોડ ગામના આરોગ્ય સબ સેન્ટર જર્જરિત મકાન ની હાલત ગંભીર જોઈ શકાય આજ ગામના સુરત જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જયા રહે છે એના એક જ કિલોમીટર ના અંતરે આવેલ આ ગામ ની આ હાલત છે આવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જણાવ્યું છે કે અહીં આજુ બાજુના ગામના લોકો અહીં સારવાર માટે આવે છે.