જગત વિખ્યાત સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આજથી શરૂ થયો છે ત્યારે આજ મેળાને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સુરનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા આજે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન છે ત્યારે વિધિવત રીતે પૂજા ત્રિનેત્રેશ્વર શમહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચન કરી વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો