ડીસા જુના ડીસા ગામ પંચાયતની નવી બોડી આવી એક્શનમાં.આજરોજ 22.8.2025 ના રોજ 5 વાગે ડીસા તાલુકાના જુનાડીસા ગામે ગામ પંચાયતના નવા સરપંચ સહિત ડેપ્યુટી સરપંચ અને ચુંટાયેલા સભ્યો સાથે મળીને ગામ પંચાયતની હદમાં થયેલ ગેરકાયદેસર દબાણો સહિત ઝાડીઓ કાપી રોડ રસ્તાઓ પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી.