ચાણોદ સહિત 19 જેટલા ગામોમાં જૂના મીટરને બદલે 4,400 જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે હજી પણ 1300 જેટલા સ્માર્ટ મીટર લગાડવાના બાકી છે તેવામાં mgvcl વિભાગ દ્વારા વીજ કંપનીના ગ્રાહકોની છેલ્લા ચાર મહિનાથી વીજબીલ આપવામાં આવ્યું નથી આવનાર તહેવારો દરમિયાન આવે તો ગ્રાહકો બિલકુલ ભરી શકે તેવી ચિંતા ગ્રાહકોને સતાવી રહી છે