બોરસદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરસદ ખાતે આરોગ્ય સ્ટાફ અને આશાબેનની મીટીંગમાં ૪૦ કિલોથી ઓછા વજનવાળા સગર્ભા બહેનોને જાણકારી આપવાના હેતુસર જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષપણા હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.