Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પશ્ચિમ: જીએસટીના સ્લેબમાં ઘટાડાના નિર્ણયને આવકારતા એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું

Rajkot West, Rajkot | Sep 4, 2025
GSTના સ્લેબમાં ઘટાડો થતાં રાજકોટના ઉદ્યોગકારોમાં આનંદની લાગણી જોવા મળી છે. વડાપ્રધાનશ્રીના આ નિર્ણયને આવકારતા આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ નિર્ણય ખૂબ જ આવકારતદાયક છે અને આ નિર્ણયથી એન્જિનિયરિંગ ઉદ્યોગોને ખૂબ ફાયદો થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us