નવાયાર્ડ તરફથી એક કાળા કલરની હુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર GJ06BL5536 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જી.આઇ.પી.સી.એલ સકલ થઈ કારેલીબાગ વુડા સકલ થઇ નીકળનાર છે."જે હકીકત આધારે માહીતીવાળી જગ્યાએ વોચમાં હાજર રહી રેઇડ કરી ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ અનવ્યે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.