આમ આદમી પાર્ટી ના નેતા રાધિકા રાઠવા એ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર બાબતે કાર્યાલય થી માહીતી આપતા જણાવેલ કે આમ આદમી પાર્ટી ના નેતા રાધિકા રાઠવા ધ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીને લઈને ઉમેદવારીપત્ર બહાર પાડવામાં આવ્યા છે જેણે ફોર્મ ભરવા હોય તે ભરી શકે છે.