Install App
virangmaheta1674
This browser does not support the video element.
મહેમદાવાદ: ઢાળવિસ્તારમાં બે આખલાઓ બાખડતા અફડા તફડીનો સર્જાયો માહોલ,રજડતા ઢોરોની સમસ્યાનું નિવારણ લાવવા લોકોની ઉઠી માંગ #jansamasya
Mehmedabad, Kheda | Sep 10, 2025
# Jansamasya : મહે. ઢાળવિસ્તારમાં બે આખલાઓ બાખડતા અફડા તફડીનો સર્જાયો માહોલ.આખલાઓ બાખડતા સતત એક થી દોઢ કલાક સુધી રોડ રસ્તો લીધો બાનમાં. ઘટનાને લઈને સર્જાઈ ટ્રાફિકની સમસ્યા. રાહદારીઓ,વાહનચાલકો, આસપાસના વેપારીઓ સૌ કોઈ ડરના માહોલમાં પસાર થતા નજરે જોવા મળ્યા. ત્યારે શહેરીજનો દ્વારા રજડતી ગાયો, રજડતા ઢોરો તૅમજ વારંવાર જે આ આખલાઓ બાખડવાની જેવી સમસ્યાઓનું સત્વરે નિવારણ લાવવાની ઉઠી માંગ.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!