નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે કોલેજમાં એડમિશન લેવા માટે પ્રક્રિયા દરમિયાન જીકાશ નામની પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. જેમાં મેરીટ પ્રમાણે એડમિશન આપવામાં આવતું હોય છે તેમાં એડમિશન ન મળતા અને રાઉન્ડ ટુ રાઉન્ડ ચાલતા કેટલાક વિદ્યાર્થીઓએ પ્રમુખને જાણ કરતા પ્રમુખે વીડિયોના માધ્યમથી જણાવ્યું છે કે એનું નિરાકરણ વહેલી તકે આવે નહીં તો NSIU અને કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેમ ચોકડી આપી છે.