આણંદના ન્યુ ગામડી રોડ અને રાજોડપુરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા નવું ગરનાડુ બનાવતા સમયે આ વિસ્તારની ગટર લાઈનમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઈનનું ઢાંકણ ખોલી તેમાં માટી ભરેલી બેગો નાખી આ ગટર લાઈનને બંધ કરી દેવામાં આવી હતી જે ગરનાળાનું કામ પૂર્ણ થયા બાદ પણ હજુ આજ સુધી આ કોન્ટ્રાક્ટર દ્વારા આ ગટર લાઈન ખોલવામાં નથી જેને લઈને આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા રોગચાળો ફેલાવવાનો ભય