કેટલા ગામડાઓમાં અને શહેરોમાં કેટલાક લોકો કંપનીના બહાને અને કેટલા ફેરાટીઓ નીકળી પડતા હોય છે ત્યારે તેમાં કેટલા સાચા પણ કંપનીના માણસો અને ફેરાટીઓ હોય છે પણ કેટલા લોકો લૂંટ કરવાના અને ચોરી કરવાના ઇરાદે પણ આવતા હોય તેમ કહી શકાય કેમ કે કેટલીક વાર શહેરો ગામડા ઓમાં ફરતા તેવા લોકોને એક આશરો બેસી જતો હોય છે કે કયા ઘરમાં એકલા રહે છે તેવા ઘરોને ટાર્ગેટ બનાવીને મહિલાઓને લાવી લાલચ આપીને સોના ચાંદીના દાગીના ઘસી આપવાના બહાને ઠગાઈ કરીને ભાગી જતા હોય છે.