રાજસ્થાન ડબલ મર્ડર કેસના આરોપીઓ ઝડપાયા. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા. અજમેરના રામગંજ વિસ્તારમાં મર્ડર કેસમાં આરોપીઓ ફરાર હતા..વોટ્સએપ ગૃપમાં ચિકનના ભાવ મુદ્દે બોલાચાલી બાદ બે વ્યક્તિઓની હત્યા કરાઇ હતી. ત્યારે બુધવારે 1.45 કલાકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIએ માહિતી આપી